જેઠાલાલની 'બબીતા'નો ગ્લેમરસ અવતાર બબીતા જી ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેમસ છે પોતાના ફોટા સાથે સોશિયલ મીડિયા પર લગાવે છે આગ મુનમુન દત્તા બોલિવૂડ એક્ટ્રેસને પોતાની સુંદરતાથી માત આપે છે તે પોતાના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં છે. મુનમુન દત્તાને ટ્રાવેલિંગ અને ફેશનનો ખૂબ જ શોખ છે. બબીતા જી રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે વૈભવી જીવનશૈલીને જીવે છે અભિનેત્રી મુનમુન દત્તાનો સિઝલિંગ અવતાર મુનમુન દત્તા તેના લેટેસ્ટ ફોટા સાથે કહેર વર્તાવે છે