'બેબી ડોલ'નો નવો લૂક

સની લિયોની અલગ અંદાજમાં કહેર વર્તાવ્યો

સની લિયોની બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે

સની લિયોનીના ચાહકોની યાદી ઘણી લાંબી છે.

સની પોતાની સુંદરતાના આધારે ચાહકોના દિલમાં રાજ કરે છે.

તેણી તેના ગ્લેમરસ અભિનયથી ચાહકોના હોશ ઉડાડતી રહે છે.

સનીએ આ લુકને ફ્લોન્ટ કર્યો હતો

સની લિયોને બિકીની પહેરીને ઈન્ટરનેટનો પારો ઊંચક્યો છે

સની બીચ પર ગ્લેમરસ લુકમાં જોવા મળી હતી

સની અલગ-અલગ પોઝમાં તસવીરો ખેંચાવે છે