હિના ખાને ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટો શેર કર્યા

હિના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

હિના અવાર-નવાર ફોટો શેર કરે છે

હિનાનો ગ્લેમરસ અવતાર જોઈને ફેન્સ દિવાના થાય છે

હિના પીળા અને ગુલાબી શરારામાં સુંદર દેખાય છે

હિના ફોટોમાં કાતિલ પોઝ આપતી દેખાય છે

ટ્રેડિશનલ કપડાંમાં હિના ખાન ગ્લેમરસ દેખાય છે

હિના ખાન ટીવીની સફળ એક્ટ્રેસ છે

હિના ખાનના ફોટો વાયરલ થતા હોય છે

હિનાએ ઈદ ઉપર પણ ફોટો શેર કર્યા હતા