હુમા કુરેશીનો એલિગેંટ લૂક વાયરલ

હુમા પોતાની સ્ટાઈલ અને ફેશનના કારણે હંમેશા ચર્ચામાં રહે છે

હુમા કુરેશી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

પોતાની લેટેસ્ટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે અભિનેત્રી

ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બન્ને લૂકમાં સુંદર લાગે છે અભિનેત્રી

ભારતીય પોષાકમાં હુમાનો જોવા મળ્યો જલવો

હુમાના ફેન્સ પણ તેમના દરેક લૂકની પ્રશંસા કરવાનું ભૂલતા નથી

ખુલ્લાવાળમાં હોટ લાગી રહી છે હુમા

હુમાના ઈન્સ્ટા પર 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

હુમાની ફેન ફોલોઈંગ દિવસેને દિવસે વધી રહી છે(All Photos-Instagram)