કૃતિ સેનન પોતાની સુંદરતા અને અદાકારીથી દર્શકોનુ ખુબ દિલ જીતી રહી છે.


એક્ટ્રેસ આજે બૉલીવુડનો ચમકતો સિતારો બની ગઇ છે


કૃતિ સેનનનો જન્મ 27 જુલાઇ 1990ના દિવસે દિલ્હીમાં થયો હતો


કૃતિ સેનને નોઇડાની એક કૉલેજમાં બીટેક સુધીનો અભ્યાસ કર્યો છે


આ અભિનેત્રીએ પોતાની કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મથી કરી હતી


આ ફિલ્મમાં તેની સાથે સાઉથ સુપરસ્ટાર મહેશ બાબુ દેખાયો હતો


એક્ટ્રેસ કૃતિ સેનને બૉલીવુડમાં હીરોપંતી ફિલ્મથી એન્ટ્રી મારી


એક્ટ્રેસે આ પછી રાબ્તા ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યુ હતુ,


અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


(All Photo Instagram)