ફરહાન અખ્તરની દુલ્હનિયાનો બોલ્ડ લૂક્સ શિબાની-ફરહાન, આ લવ બર્ડસ લગ્નસૂત્રથી બંધાઇ ગયા આ બીટાઉનના સૌથી સ્ટાઇલિશ અને કૂલ કપલ મનાય છે શિબાની વેસ્ટર્ન-ઇન્ડિયન ટ્રેડિશનલ દરેક આઉટફિટ કરે છે ટ્રાય શિબાની બીટાઉનમાં ખાસ ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે શિબાની સોશિયલ મીડિયા પર બોલ્ડ તસવીર કરતી રહે છે શેર શિબાની,મોડલ,સિંગર અને એક્ટ્રેસ હોવાની સાથે બેસ્ટ એન્કર છે વો સુલતાન,શાનદાર, ભાવેશ જોશી જેવી ફિલ્મમાં કરી ચૂકી છે કામ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન દરેક ડ્રેસિંગમાં દેખાય છે ગોર્જિયશ ફરહાન-શિબાની બહુ લાંબા સમયથી રિલેશનશિપમાં હતા