અસલી કેસર પાણીમાં નાખતા ધીમે ધીમે રંગ છોડે છે

Published by: gujarati.abplive.com

નકલી કેસર તરત જ રંગ છોડી દે છે

અસલી કેસરના તાંતણા સૂકા હોય છે

નકલી કેસર ચમકદાર દેખાય છે

અસલી કેસરની સુગંધ હળવી હોય છે

નકલી કેસરમા કેમિકલનો ગંધ આવે છે

અસલી કેસર દાંતથી ચાવતાં તૂટતું નથી

નકલી કેસર સહેલાઈથી તૂટી જાય છે

અસલી કેસરનો રંગ સોનેરી થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી