ઘણા વિદ્યાર્થીઓ MBBS અભ્યાસ માટે વિદેશ જવાનું પસંદ કરે છે

Published by: gujarati.abplive.com
Image Source: freepik

ભારતમાં ડોકટર બનવા માટેની MBBSની ડિગ્રી મોંઘી હોય છે

Image Source: freepik

જેના કારણે વિદ્યાર્થીઓ તેમના ડોકટરીના સપનાને પૂરું નહીં કરી શકતા

Image Source: freepik

વિદેશમાં એવી પણ જગ્યાઓ છે જ્યાં ડોકટર બનાવવાનું સરળ હોય છે

Image Source: freepik

કઝાકિસ્તાનમાં પ્રતિ 5 વર્ષનો MBBS અભ્યાસ વિશ્વમાં સૌથી ઓછા ખર્ચ હોય છે

Image Source: freepik

ત્યાં એડમિશન માટે એન્ટ્રસ એક્ઝામની જરૂર નથી

Image Source: freepik

વિદેશમાં MBBSની ટ્યુશન ફી ઓછી હોય છે

Image Source: freepik

જેને કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ MBBS અભ્યાસ માટે આ દેશો તરફ જાય છે

Image Source: freepik

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

Image Source: freepik