લાંબા સમય માટે ઉપયોગ કરવાથી કાનમાં દુખાવો થાય છે

Published by: gujarati.abplive.com

હાય વૉલ્યૂમ પર મ્યુઝિક સાંભળવાથી કાનની ક્ષમતા ઘટે છે

ઇયરબડ્સના સિલિકોન પૅડ્સ બેક્ટેરિયાને ફેલાવે છે

વધારે ઉપયોગ કરવાથી ઈયર ઇન્ફેક્શન થવાની સંભાવના હોય છે

તેના રેડિયેશનથી હેલ્થ પર ઇફેક્ટ થાય છે

ડ્રાઇવિંગ અથવા કામ દરમિયાન તેનો જોખમ વધે છે

તેના સતત ઉપયોગથી કાનની સ્ફૂર્તિ ઓછી થાય છે

સફાઈ કર્યા વિના વાયરલેસ ઇયરબડ્સનો ઉપયોગ નુકસાનકારક હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે