ટીવી એક્ટ્રેસ નિયા શર્મા ફેશન અને સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.

તાજેતરમાં નિયાએ બ્લૂ સ્પોર્ટ બ્રા અને ટ્રાઉઝરમાં ફોટા શેર કર્યા છે.

નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીમાં ગ્લેમર માટે જાણીતી છે.

ફોટામાં નિયાએ બ્લૂ સ્પોર્ટ્સ બ્રા અને કેઝ્યુઅલ ટ્રાઉઝર પહેર્યું છે

આ તસવીરો શેર કરતી વખતે નિયાએ એક ફની કેપ્શન આપ્યું હતું,

ફેશન અને સ્ટાઈલના મામલે નિયા ટીવી ઈન્ડસ્ટ્રીમાં આઈકોન બની ગઈ છે.

નિયા તેના ટીવી સેલેબ્સ મિત્રો સાથે પોઝ આપતી જોવા મળી હતી.

હાલમાં તે ઝલક દિખલા જા સીઝન 10 માં સ્પર્ધક બની બધાનું દિલ જીતી રહી છે.

નિયાએ ઓટીટી પરની તેની એક વેબ સિરીઝમાં પણ બોલ્ડ સીન્સ આપ્યા છે.

All Photo Credit: Instagram