નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે. નિયા શર્મા પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તે ફેન્સ માટે પોતાની તસવીરો શેર કરતી રહે છે નિયાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે તસવીરોમાં તે વ્હાઇટ શોર્ટ શર્ટ અને જીન્સમાં ખૂબ જ સ્માર્ટ લાગી રહી છે. નિયા દરેક ફોટોમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે નિયા માટે બોલ્ડ ફોટોશૂટ કરાવવું ખૂબ જ સામાન્ય બાબત છે. તે સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ પણ થાય છે. All Photo Credit: Instagram