નિયાએ પોતાના લુકને નવો વળાંક આપ્યો છે નિયા શર્માની સુંદરતામાં મોટી અભિનેત્રીઓને સ્પર્ધા આપે છે નિયા શર્મા અલગ અંદાજમાં પોઝ આપી રહી છે નિયા શર્માનો કેઝ્યુઅલ આઉટફિટ આ ફોટોમાં નિયા શર્મા ગ્લેમરસ લાગી રહી હતી નિયા શર્મા ટીવી ઈન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક છે નિયા શર્મા હંમેશા ચર્ચામાં રહે છે નિયા પોતાની ગ્લેમરસ સ્ટાઈલને કારણે હેડલાઈન્સમાં રહે છે નિયા શર્માનો કિલર દેખાવ સૌને તેની સુંદરતાથી દિવાના બનાવી દીધા