આકાંક્ષા પુરી સાઉથ અને ટીવીની જાણીતી એક્ટ્રેસ છે

ટીવી શો 'મીકા દી વોટી'માં તેને ઘણી લોકપ્રિયતા મળી હતી.

તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

હવે આકાંક્ષા પુરીએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે

અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે.

આકાંક્ષા તેના એબ્સને ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે.

આમાં તેણે થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યું છે

આકાંક્ષા પુરીનો જન્મ 26 જુલાઈ, 1988ના રોજ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો.

આકાંક્ષા પુરી આજે એક સફળ અભિનેત્રી અને મોડલ છે.

All Photo Credit: Instagram