શિવાંગી જોશી ટીવીની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાંની એક છે. આવી સ્થિતિમાં, ચાહકો તેની આવક અને નેટવર્થ વિશે જાણવા ઉત્સુક છે.

શિવાંગીએ 'ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી'થી ટીવી ડેબ્યૂ કર્યું હતું.

શિવાંગીએ 'નાયરા'નું પાત્ર ભજવીને મેળવી લોકપ્રિયતા

રિપોર્ટ્સ અનુસાર, શિવાંગી 'નાયરા'ના રોલ માટે તગડી ફી લેતી હતી.

શિવાંગી આ શો માટે 40 હજાર પ્રતિ એપિસોડ ચાર્જ કરતી હતી.

શિવાંગી મહિનામાં 24 થી 25 દિવસ કામ કરતી હતી

આ હિસાબે શિવાંગી એક મહિનામાં 9.5 થી 10 લાખ કમાતી હતી.

રિપોર્ટ અનુસાર શિવાંગીની નેટવર્થ 25 કરોડ છે.

'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં શિવાંગી અને મોહસીન ખાનની જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

ઇન્સ્ટાગ્રામ પર શિવાંગીના 7.5 મિલિયન ફોલોઅર્સ છે