ટીવી શૉ અનુપમા ફેમ નિધિ શાહની ગ્લેમરસ તસવીરો વાયરલ થઇ રહી છે નિધિ શાહે એકથી એક ચઢિયાતા પૉઝ આપીને બધાને ચોંકાવી દીધા છે આ વખતે નિધિએ ઝરૂખામાં ઉભા રહીને કાતિલ પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા નિધિ શાહે કાનમાં હેવી ઇયરરિંગ્સ, નૉ મેકઅપ અને હાઇ હીલ્સ કેરી કરી છે ટીવી સિરિયલ 'અનુપમા'ની અભિનેત્રી નિધિ શાહ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે ટીવી સિરિયલ 'અનુપમા' ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં જોવા મળેલા કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે શોમાં અનુપમાની વહુ કિંજલનો રોલ કરનાર નિધિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે નિધિ શાહ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે નિધિ શાહે ફરી એકવાર પોતાની નવી તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે તમામ તસવીરો નિધિ શાહના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે