'કબીર સિંહ' ફેમ નિકિતા દત્તા તેના સ્ટાઇલિશ ફેશન સ્ટેટમેન્ટને કારણે લાઇમલાઇટમાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક બતાવી છે. આ તસવીરોમાં અભિનેત્રીની હોટનેસ અટકવાનું નામ નથી લઈ રહી. નિકિતા પોતાની સુંદરતાના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. આ ફોટામાં તેનો સેક્સી અવતાર જોઈને ચાહકો ક્રેઝી થઈ ગયા છે નિકિતાના આ લૂક પરથી ચાહકો નજર જ નહીં હટાવે. આ તસવીરોમાં નિકિતા દત્તાએ બ્લુ કલરનો સ્ટાઇલિશ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો. અભિનેત્રીએ તેના વાળને સ્ટાઇલિશ બનમાં સ્ટાઈલ કરીને હળવા કર્લ્સ ફેલાવ્યા છે. અભિનેત્રીએ કબીર સિંહમાં જિયા શર્માની ભૂમિકા ભજવીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. All Photos in Instagram