નિયા શર્માને મોનોકિની લૂક માટે યુઝર્સે કરી ટ્રોલ

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પોતાના બોલ્ડ લુકથી ચાહકોના હોશ ઉડાવે છે.

તેના દરેક લુક પર દુનિયાભરના લોકો તેમના દિલ ગુમાવે છે.

પરંતુ ઘણી વખત યુઝર્સ તેમને ટ્રોલ કરવાનું પણ શરૂ કરી દે છે.

તાજેતરમાં અભિનેત્રીએ તેના મિયામી વેકેશનની તસવીરો Instagram પર પોસ્ટ કરી હતી.

આ તસવીરોમાં જ્યાં કેટલાક લોકો તેના વખાણ કરી રહ્યા છે તો કેટલાક નેટીઝન્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

અભિનેત્રી નિયા શર્મા તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ થતી રહે છે. નિયા શર્મા દરરોજ તેની સેક્સી સ્ટાઈલ બતાવે છે.