બોલીવૂડ એક્ટ્રેસ નિકિતા રાવલનો બોલ્ડ અંદાજ વાયરલ



નિકિતા રાવલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં



નિકિતાએ ઈન્સ્ટા પર શેર કરી છે હોટ તસવીરો



હોટ પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ



અલગ-અલગ અંદાજમાં નિકિતાએ આપ્યા પોઝ



નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે એક્ટ્રેસ



નિકિતા તેના લૂકને લઈ સતત ચર્ચામાં રહે છે



એક્ટ્રેસ દરરોજ નવા લૂકમાં જોવા મળે છે



હાલ તો આ તસવીરો જોરદાર વાયરલ થઈ રહી છે



(તમામ તસવીરો નિકિતા રાવલ-ઈન્સ્ટાગ્રામ)