'બિગ બોસ સીઝન 14'માંની પૂર્વ સ્પર્ધક નિક્કી તંબોલીનો બોલ્ડ લૂક વાયરલ થયો છે. નિક્કીએ ગ્રે કલર ફુલ સ્લીવ ક્રોપ ટોપ સાથે લૂઝ ટ્રાઉઝર પહેર્યું છે. નિક્કીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નિક્કીએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં નિક્કી તંબોલી ગ્રે કલરના આઉટફિટમાં ધૂમ મચાવી રહી છે. નિક્કીના ફેન્સ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. નિક્કી તાજેતરમાં ઈન્ટરનેશનલ આઈકોનિક એવોર્ડ્સ 2022માં ગઈ હતી. તે આ એવોર્ડ નાઈટમાં ફ્રોક સ્ટાઈલનો ડ્રેસ પહેરીને પહોંચી હતી. નિક્કી તેના બોલ્ડ ડ્રેસના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. All Photo Credit: Instagram