ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીને બિગ બોસ સીઝન 14થી લોકપ્રિયતા મળી હતી.

તે ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે

અભિનેત્રી નિક્કી તંબોલીએ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે.

ટીવીના રિયાલિટી શો 'બિગ બોસ સીઝન 14'થી ઓળખ મળી છે.

નિક્કી તંબોલીએ ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે

તસવીરોમા નિક્કીએ વાદળી રંગનો મિની-બોડીકોન ડ્રેસ પહેર્યો છે.

આમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

નિક્કી તંબોલીના લેટેસ્ટ ફોટોશૂટ પર લોકોએ કોમેન્ટ કરી હતી.

તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

All Photo Credit: Instagram