ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે.

તેણે ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કર્યા છે.

નિક્કી તંબોલીએ વ્હાઇટ બિકિનીમાં વીડિયો પોસ્ટ કર્યો છે.

નિક્કી 'બિગ બોસ સીઝન 14'માં જોવા મળી હતી.

નિક્કી તંબોલીએ બ્લેક બ્રા પહેરીને પણ ફોટો પોસ્ટ કર્યો હતો

આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

તે કિલર સ્ટાઈલમાં પોતાના શરીરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

વીડિયોમાં તે બ્લેક રિવીલિંગ બ્રા પહેરેલી જોવા મળી હતી.

તે ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram