ટીવી એક્ટ્રેસ નિયા શર્મા તેના બોલ્ડ લુકમાં જોવા મળી હતી.

નિયાએ તાજેતરમાં બ્રાલેટમાં ફોટોશૂટ કરાવ્યું છે.

નિયા શર્મા પોતાની બોલ્ડ ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે.

નિયાએ પિંક કલરનું બ્રાલેટ પહેરીને ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે

નિયા શર્માને પણ ઘણીવાર સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ નિશાન બનાવે છે

તેણે સિરિયલ જમાઈ રાજા પછી પહેલીવાર બોલ્ડ વેબ સીરીઝમાં કામ કર્યું છે.

નિયા ઝી ટીવીની સિરિયલ જમાઈ રાજાથી ઘર-ઘરમાં જાણીતી બની હતી.

નિયાએ ઘણી સીરીયલ અને વેબ સીરીઝમાં કામ કર્યું છે.

નિયાએ એકતા કપૂરના નાગીન શોથી પણ ઘણી લોકપ્રિયતા મેળવી છે.

All Photo Credit: Instagram