એક્ટ્રેસ નિક્કી તંબોલીએ બિગ બોસમાં ધૂમ મચાવી હતી



નિક્કી તંબોલી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.



નિક્કી તંબોલી અવારનવાર તેના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.



નિક્કી તંબોલીએ બિકિનીમા ફોટોશૂટ કરાવ્યું છે.



નિક્કી તંબોલીએ બિકીની પહેરીને તેનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે.



નિક્કી તંબોલીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે.



નિક્કી તંબોલીએ પાણીમાં ઉભા રહીને કિલર પોઝ આપ્યા છે.



નિક્કી તંબોલીના આ બોલ્ડ ફોટા આવતાની સાથે જ વાયરલ થયા હતા.



આ તસવીરમાં નિક્કી તંબોલી ખૂબ જ સુંદર લાગી રહી છે.



All Photo Credit: Instagram