બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલી તેના બોલ્ડ લુક્સને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાનની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તાજેતરમાં નિક્કી તંબોલીએ ફ્લોરલ બ્રાલેટ ટોપ અને ફ્લોરલ સ્કર્ટ પહેર્યું છે. અભિનેત્રી નિક્કી તંબોલીના આ લુકને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રી નિક્કીએ સ્મોકી આઈ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લૂક પૂર્ણ કર્યો છે. આ તસવીરોમાં નિક્કી ખૂબ જ ગ્લેમરસ પોઝ આપી રહી છે નિક્કી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે All Photo Credit: Instagram