બોલિવૂડ એક્ટ્રેસ શરવરી વાઘે નવી તસવીરો શેર કરી છે



તસવીરોમાં તે બ્રાલેટ સાથે ડેનિમ શોર્ટ જેકેટ અને જિન્સમાં જોવા મળી રહી છે



આ તસવીરોમાં શરવરી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે



તસવીરોમાં શરવરી વાઘ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે



શરવરી વાઘે 16 વર્ષની નાની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.



શરવરીએ 'પ્યાર કા પંચનામા 2', 'બાજીરાવ મસ્તાની' જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.



તે વિકી કૌશલનાભાઇ સની કૌશલને ડેટ કરી રહી હોવાના સમાચાર છે



અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.



શરવરી વાઘ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે



All Photo Credit: Instagram