લોકપ્રિય શો Yeh Rishta Kya Kehlata Haiમાં હવે એક જનરેશન લીપ આવશે.

હાલમાં જ શોનો નવો પ્રોમો સામે આવ્યો છે.

અભિનેત્રી પ્રણાલી રાઠોડની જગ્યાએ સમૃદ્ધિ શુક્લા લીડ રોલમાં છે.

તે અક્ષરા (પ્રણાલી રાઠોડ) અને અભિનવ (જય સોની)ની પુત્રી અભિરાના રોલમાં જોવા મળશે.

સમૃદ્ધિ શુક્લા માત્ર અભિનેત્રી જ નથી પરંતુ વોઈસ ઓવર આર્ટિસ્ટ પણ છે.

તેણે ‘ધ કિસિંગ બૂથ 2’ના હિન્દી વર્ઝન અને ગુંજન સક્સેનાના અંગ્રેજી વર્ઝનમાં પોતાનો અવાજ આપ્યો છે.

તેણે 2021 માં અભિનયની શરૂઆત કરી. તે કન્નડ ફિલ્મ તાજમહેલ 2 માં જોવા મળી હતી.

2022 માં તે ‘સવી કી સવારી’માં લીડ રોલમાં જોવા મળી હતી.

શોમાં તે અભિરાની ભૂમિકામાં છે, જે તેની માતાની જેમ વકીલ બનવા માંગે છે.

All Photo Credit: Instagram