બિગ બોસ ઓટીટીમાં નજરે આવી ચુકી છે ઉર્ફી જાવેદ

ઉર્ફી તેના વિચિત્ર ડ્રેસિંગ સેંસને લઈ સમાચારોમાં છવાયેલી રહે છે

ઉર્ફીના દરેક ફોટા સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે

ઉર્ફી સૌથી વધારે તેની ડ્રેસિંગ સેંસને ક્રિએટ કરે છે

તેની દરેક સ્ટાઈલ આઉટ ઓફ ધ બોક્સ હોય છે

ઉર્ફી જે કરે છે તે ખૂબ જ કોન્ફિડન્સ સાથે કેરી કરે છે

ઉર્ફી જાવેદ તેના આઉટફિટ ખુદ ડિઝાઈન કરે છે

એન્ટરટેનમેંટ ઈન્ડસ્ટ્રીમાં આવતાં પહેલા તે ફેશન ડિઝાઇનર સાથે કામ કરી ચુકી છે

ડ્રેસિંગ સેંસ ઉપરાંત તેના બોલ્ડ નિવેદનોને લઈ પણ તે ચર્ચામાં રહે છે

ઉર્ફી કોઈપણ મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવાથી પાછી પાની કરતી નથી