ચોમાસાના 60 દિવસ બાદ પણ પુરતો વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત


સૌરાષ્ટ્રના એક પણ જિલ્લામાં 50 ટકાથી વધારે વરસાદ નથી


હજુ પણ 47 ટકા વરસાદની ઘટ