એરપોર્ટ પર બ્લેક લૂકમાં જોવા મળી નોરા ફતેહી



હાથમાં બ્લેક પર્સ સાથે જોવા મળી એક્ટ્રેસ



નોરા ફતેહી એરેપોર્ટ લૂકમાં સુંદર લાગી



પાપારાઝીને નોરાએ આપ્યા પોઝ



ઓલ બ્લેક લૂકમાં સુંદર લાગી નોરા



શાનદાર લૂક ચાહકોને પસંદ આવ્યો



કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી



નોરા ફતેહીનો આ લૂક ખૂબ જ સુંદર છે



ઓલ બ્લેક લૂકમાં કાતિલ પોઝ આપ્યા



નોરા ખૂબ જ સારી ડાન્સર છે