નોરા ફતેહીનો ગોર્જિયસ લુક


નોરા ફતેહી તેના ફોટાથી ઈન્ટરનેટ પર મચાવે છે સનસની.

નોરા ફતેહીના દરેક લુકને ફેંસ ખૂબ પસંદ કરે છે.

આ સાદગીભર્યા લુકમાં પણ નોરા ફતેહી સુંદર લાગી રહી છે.

નોરાની ફેંશન સેંસ સૌથી અલગ જ હોય છે.

નોરાએ આ લુકમાં તમામ લાઇમ લાઇટ ખેંચી હતી.

નોરાનો આ લુક ખૂબ આકર્ષક છે.

ડાંસિંગ સેંસેશન નોરા ફતેહીનો લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

નોરા કોઈ પબ્લિક પ્લેસમાં શાનદાર અંદાજમાં લુક ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

એક્ટ્રેસ બોડી ફિટ લુકમાં શાનદાર ફિગર દર્શાવી રહી છે.