ઈરાની મોડલ નોરા ફતેહી લાખો દિલોની ધડકન છે. નોરાએ ફરી એકવાર ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયાનો પારો ઊંચક્યો છે. આ ગીતમાં નોરા પોતાનો જાદુ ચલાવતી જોવા મળી રહી છે. નોરાએ ગ્લેમરસ બ્લેક ડ્રેસમાં તસવીરો શેર કરી છે. અભિનેત્રી-ડાન્સરના ગ્લેમર સામે ભલભલી અભિનેત્રીઓ પણ જાણે પાણી ભરે. નોરા ફતેહીનું નવું ગીત સેક્સી ઇન માય ડ્રેસ રિલીઝ થયું છે. તસવીરોમાં નોરા રિવીલિંગ ડ્રેસમાં રીતસરનો જાદુ પાંથરતી જોવા મળે છે. તેણે અલગ-અલગ તસવીરોમાં અદભૂત પોઝ આપીને ચાહકોને ચોંકાવી દીધા છે. 31 વર્ષની નોરા ફતેહી તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે ઘણી ફેમસ છે.