એક્ટ્રેસ નુસરત ભરુચાનો ફરી એકવાર ગ્લેમર લૂક જોવા મળી રહ્યો છે



લાલ શરારામાં નુસરત ભરૂચાનો ડેશિંગ લૂક વાયરલ



બૉલીવુડ એક્ટ્રેસ નુસરત ભરુચાનુ ઇન્ડસ્ટ્રીમાં નામ પણ ખાસ્સુ એવુ છે



નુસરત ભરુચાએ હાલમાં જ શરારા સ્ટાઇલ ડ્રેસમાં સેક્સી ફિગરને ફ્લૉન્ટ કર્યુ છે



ઓપન હેર, ક્લીવેજ અને હાઇ હીલ્સથી આખા લૂકને પુરો કર્યો છે



નુસરત સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, દરોરજ નવા નવા ફોટોઝ શેર કરતી રહે છે



નુસરત ભરુચાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે



નુસરત ભરુચાનો આ અંદાજ ફેન્સના દિલોની ધડકનો વધારી રહી છે



હાલમાં એક્ટ્રેસ પોતાના અપકમિંગ પ્રૉજેક્ટમાં વ્યસ્ત છે



તમામ તસવીરો નુસરત ભરુચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે