ફિલ્મ એક્ટ્રેસ શ્રદ્ધા દાસે પોતાનો નવો લૂક ફેન્સની સાથે શેર કર્યો છે



આ નવા સાડી લૂકમાં ખૂબ જ હૉટ લાગી રહી છે સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ



શ્રદ્ધા દાસે ટ્રેડિશનલ સાડી લૂકમાં લૂંટી આખી મહેફિલ



તાજેતરમાં જ અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે



શ્રદ્ધાએ ફૂલ ઓરેન્જ કલરની સાડી પહેરીને સાથે સ્લીવલેસ બ્લાઉઝ કેરી કર્યુ છે



એક્ટ્રેસે દિવાળીના તહેવારોમાં ઘરે જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યુ છ



અભિનેત્રી તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે



શ્રદ્ધા દાસના ચાહકો પણ તેના આ શાનદાર લૂકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે



અભિનેત્રીએ સિકાકુલમથી તેલુગુ ફિલ્મ સિદ્ધુથી ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો



તમામ તસવીરો શ્રદ્ધા દાસના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે