નુસરત ભરૂચાએ પિંક એન્ડ વ્હાઇટ ક્રોપ ટોપ અને શોર્ટ સ્કર્ટમાં આપ્યા કિલર પોઝ નુસરત ભરૂચા પિંક એન્ડ વ્હાઇટ પેટર્નના ક્રોપ ટોપ, શોર્ટ સ્કર્ટ અને સેમ પેટર્નના શોર્ટ જેકેટમાં જોવા મળી રહી છે. નુસરત ભરૂચાએ સ્મોકી મેકઅપ અને તેના સ્ટ્રેટ ઓપન હેર તેના લૂકને સુંદર બનાવી રહ્યા છે.ફોટોમાં નુસરત જ્વેલેરી પહેરી નથી. નુસરત ભરૂચાએ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે સેલમોન પિંક, ઓલ્ડ પિંક, રોજ પિંક અથવા કારનેશન પિંક? જણાવો જણાવો. નુસરત ભરૂચાએ પ્યાર કા પંચનામા, પ્યાર કા પંચનામા 2, સોનૂ કે ટિટૂ કી સ્વીટી જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તમામ તસવીરો નુસરત ભરૂચાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.