અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.

અન્વેશી અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

અન્વેશી જૈનના ઈન્સ્ટાગ્રામ પર 4.2 મિલિયન ફોલોઅર્સ છે

તે ખુદ ઈન્સ્ટાગ્રામ પર 1,600 લોકોને ફોલો કરે છે

અભિનેત્રી હોવા ઉપરાંત તે મોડલ, હોસ્ટ અને સિંગર પણ છે.

અન્વેશીને વર્ષ 2019માં વેબ સીરિઝ 'ગંદી બાત 2'થી ખ્યાતિ મળી હતી

અન્વેશીએ 'ગંદી બાત 2' દ્વારા દર્શકોના દિલમાં જગ્યા બનાવી

અન્વેશી તેની કારકિર્દી માટે પોતાનું ઘર છોડી ગઈ હતી

અન્વેશી આજે એક સફળ અભિનેત્રી છે

અન્વેશી 2020માં ગૂગલ પર સૌથી વધુ સર્ચ થયેલી અભિનેત્રી હતી

અન્વેશી જૈને પોતાનું ઉચ્ચ શિક્ષણ ભોપાલથી પૂર્ણ કર્યું છે.

અન્વેશીએ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું છે