બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે.

આ ફોટોશૂટમાં એક્ટ્રેસ રેડ કલરના શરારા સેટમાં જોવા મળી રહી છે

અભિનેત્રીએ આ ડ્રેસ સાથે ચોકર સ્ટાઈલ નેકલેસ પહેર્યો છે

અભિનેત્રી સ્લીવલેસ ક્રોપ ટોપ અને શરારા પેન્ટમાં એકદમ બોલ્ડ લાગે છે.

અભિનેત્રી નુસરત ભરૂચાએ પોતાના અભિનયથી સૌના દિલ જીતી લીધા છે

એક્ટિંગની સાથે સાથે અભિનેત્રી પોતાના લુક અને સ્ટાઈલથી પણ દિવાના બનાવતી રહે છે.

નુસરત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તેના ફેન્સ સાથે તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

નુસરત છેલ્લે ફિલ્મ Akelliમાં જોવા મળી હતી.

All Photo Credit: Instagram