બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચા એક પછી એક હિટ ફિલ્મો આપી રહી છે

તાજેતરમાં તેણે બ્લેક આઉટફિટમાં કેટલીક તસવીરો શેર કરી છે

નુસરત બ્લેક શરારા સેટમાં જોવા મળી રહી છે

આ પહેલા નુસરત એ-લાઇન સ્કર્ટ અને ક્રોપ ચોલીમાં જોવા મળી હતી.

નુસરતની આ તસવીરો પણ ખૂબ વાયરલ થઇ હતી.

નુસરત છેલ્લે રામ સેતુ ફિલ્મમાં જોવા મળી હતી.

આ ફિલ્મમાં તેની સાથે અક્ષય કુમાર હતો.

નુસરતની આગામી ફિલ્મ સેલ્ફી છે

નુસરત સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram