તમન્ના ભાટીયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે


તમન્ના ભાટીયા સાઉથ અને બોલિવૂડની જાણીતી હિરઈન છે


તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે


આ તસવીરમાં અભિનેત્રી બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે


અભિનેત્રીનો આ લુક ખુબ વાયરલ થઈ રહ્યો છે


ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે


અભિનેત્રીની ફેશન સેન્સ પણ અનોખી છે


ભારતીય લુકમાં પણ સુંદર લાગે છે અભિનેત્રી


પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી


(All Photos-Instagram)