હાલમાં જ એક્ટ્રેસ નુસરત ફિલ્મ 'સેલ્ફી'માં જોવા મળી હતી.

આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળ્યો હતો.

નુસરત ફિલ્મ 'તુ જૂઠી મેં મક્કાર'માં પણ કેમિયો રોલમાં જોવા મળી છે.

આ સિવાય તે આગામી ફિલ્મો 'અકેલી' અને 'છોરી 2' માં જોવા મળશે

તે ફિલ્મોમાં કામ કરતા પહેલા ટીવી શોમાં જોવા મળી ચૂકી છે

નુસરતે પહેલીવાર વર્ષ 2002માં ટીવી સીરિયલ 'કિટી પાર્ટી'માં કામ કર્યું હતું.

આ પછી વર્ષ 2006માં તેને ફિલ્મ 'જય સંતોષી મા' મળી હતી.

ફિલ્મો અને ટીવી શો સિવાય નુસરત કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

નુસરત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે

All Photo Credit: Instagram