આમના શરીફનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ આમના શરીફે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી તસવીરો આમનાનો કાતિલ અંદાજ થયો વાયરલ ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી આમના શરીફ આમના દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન લુક આમના ગ્લેમરસ લાગે છે ચાહકો પણ તેના કાતિલ અંદાજને લાઈક કરે છે નાના પડદા પર 'કશિશ' નું પાત્ર ભજવનાર અભિનેત્રીના લાખો દિવાના આમના દરરોજ નવા લૂકમાં જોવા મળે છે ચાહકો પણ તેના દરેક લૂકને પસંદ કરે છે