નુસરત જહાંના સુંદર ફોટોઝ પોતાના સુંદર ફોટોઝને કારણે હંમેશા ચર્ચામાં રહે છે નુસરત નુસરત બંગાળી સિનેમાની ચર્ચિત અભિનેત્રી છે આ ફોટોમાં નુસરતનો ગ્લેમરસ લૂક પોતાના સિઝલિંગ લૂકથી ફેન્સને દિવાના બનાવી દે છે આ ફોટોમાં નુસરતની સુંદરતા દેખાઈ રહી છે નુસરતના તમામ ફોટો ચાહકોને ખુબ પસંદ છે નુસરતે ફિલ્મ ‘શોત્રુ’ થી કારકિર્દીની શરૂઆત કરી નુસરત જહાંનો ગ્લમેરસ લૂક નુસરતના ફોટો ખુબ વાયરલ થાય છે