નીરજ ચોપરા પેરિસ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચી ગયો છે



પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરા એક્શનમાં જોવા મળશે



તેણે 89.34 મીટર દૂર ભાલો ફેંકીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે



આજે અમે તમને નીરજ ચોપરાનું વર્કઆઉટ જણાવીશું



નીરજ ચોપરા પોતાની ફિટનેસ રૂટીન ખૂબ ગંભીરતાથી લે છે



તે દિવસમાં સાતથી આઠ કલાક વર્કઆઉટ કરે છે



તે સિવાય તે પોતાના ડાયટનું પણ ખૂબ ધ્યાન આપે છે



નીરજ એક દિવસમાં લગભગ 4થી5 હજાર કેલેરી લે છે



એથ્લીટ્સને અન્ય લોકોની સરખામણીએ વધુ કેલેરીની જરૂર પડે છે



પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંકની ફાઇનલ આઠ ઓગસ્ટે રમાશે