મોની રોય તેના બોલ્ડ અંદાજ માટે પ્રખ્યાત છે. અલગ જ અંદાજમાં જોવા મળી હોટ અભિનેત્રી. આ તસવીરોમાં અભિનેત્રી શર્ટના બટન ખોલીને પોઝ આપતી રહે છે. મોની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તેમણે 27 જાન્યુઆરીના રોજ સુરજ નાંબિયાર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પણ મોનીનો જલવો યથાવત. હેપી મેરીડ લાઈફ એન્જોય કરી રહી છે અભિનેત્રી. મોનીની તસવીરોને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીએ બંગાળી રિવજ પ્રમાણે લગ્ન કર્યા હતા.