મખાનાના સેવનથી થાય છે આ ગજબ ફાયદા કમળના બીજ એટલે કે મખાના ફાઇબર, આર્યન, ઝીંક,પોટેશિયમનો ખજાનો છે. મખાના હિમોગ્બીનની ઉણપને કરે દૂર 100 ગ્રામ મખાનામાં 40 મિલિગ્રામ કેલ્શિયમ જે હાડકાને મજબૂત રાખવા માટે પર્યાપ્ત છે. મખાનાનું સેવન વેઇટ લોસમાં કરે છે મદદ મહિલાઓ માટે અતિ ફાયદાકારક છે સેવન એન્ટીઓક્સિડન્ટસ- એન્ટિએજિંગ ગુણથી ભરપૂર