પાકિસ્તાની એક્ટ્રેસ છે સબા કમર

દુલ્હનની જેમ તૈયાર થઈ હતી સબા કમર

સબાએ 'હિન્દી મીડિયમ' ફિલ્થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું

સબા કમર પાકિસ્તાનની જાણીતી એક્ટ્રેસ છે


બ્લેક એથનિક ડ્રેસમાં ખુબ જ સુંદર દેખાઈ સબા કમર


ઈંસ્ટાગ્રામ પર સબા કમરની તસવીરો છવાયેલી રહે છે


વ્હાઈટ લહેંગામાં અપ્સરા જેવી લાગી રહી છે સબા કમર


સબા કમર ખુબ જ સ્ટાઈલીશ છે

સાડીમાં કહેર વરસાવી રહી છે સબા કમર

સબા કમરને લાખો ફેન્સ ફોલો કરે છે