પલક તિવારીના ટ્રેડિશનલ અંદાજે ફેન્સના દિલ લૂંટ્યા શ્વેતા તિવારીની દીકરી પલક તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. પલક તિવારીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે. પલક તિવારી ફિલ્મ 'રોઝી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. સાડીમાં ખુબ સુંદર લાગે છે પલક તિવારી પલકનું ગીત 'બિજલી-બિજલી' ઘણું લોકપ્રિય થયું હતું ઈન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો શેર કરીને ચર્ચામાં રહે છે પલક