શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી તેના ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે.

પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

આ ફોટોઝમાં તેનો કિલર લુક અને સ્માઈલ ફેન્સનું ઘણું ધ્યાન ખેંચી રહી છે.

પલક તિવારીની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.

પલક તિવારી ફિલ્મ 'રોઝી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

એવા પણ અહેવાલ હતા કે, પલક સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'માં જોવા મળશે.

પલક તિવારી ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.