પલક તિવારી સાડીમાં સુંદર લાગી રહી છે

પલક તિવારી તેના ગ્લેમરસ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે

પલક તિવારી 22 વર્ષની થઈ ગઈ છે

8 ઓક્ટોબર શનિવારના રોજ 22મો જન્મદિવસ ઉજવાયો

પલક તિવારી પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી છે.

પલક તેના ડેબ્યૂ બાદથી સતત હેડલાઈન્સમાં રહે છે.

બહુ ઓછા સમયમાં જબરદસ્ત સ્ટારડમ હાંસલ કર્યું

પલક તિવારી દરેક લુકને સૂટ કરે છે, પછી તે દેશી હોય કે વેસ્ટર્ન

પલક ફિલ્મ 'રોઝી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરી હતી.

સલમાન ખાને પણ પલકનો ફોટો શેર કરીને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.