સ્કિન માટે પપૈયું ફાયદાકારક સ્કિનનો ગ્લો વધારે છે પપૈયું પપૈયાના ઉપયોગથી ડાધ દૂર થાય છે. પપૈયું સ્કિનને શાંત કરે છે. ત્વચાની અંદરથી સફાઇ કરે છે પપૈયું ડાર્ક સર્કલની સમસ્યાને દૂર કરે છે પપૈયું પિગ્મેટેશનની સમસ્યાને પણ દૂર કરે છે પપૈયું સ્કિનને મોશ્ચરાઇઝ કરે છે પપૈયું પપૈયાનું ફેસપેક ચહેરાની કરચલીને કરે છે દૂર પપૈયાના ફેસપેકથી ખીલની સમસ્યા કરી શકાય છે દૂર