સાઉથ એક્ટ્રેસ પાયલ રાજપૂતે ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીરો શેર કરી છે.

અભિનેત્રી પાયલ રાજપૂતે બાથરૂમ સેલ્ફી તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

તેની આ તસવીરો થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ હતી.

તસવીરોમાં પાયલ ખૂબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીરોમાં પાયલે વ્હાઇટ ટોવેલ વિંટાળ્યો છે.

પાયલ રાજપૂત તાજેતરમાં તેલુગુ ફિલ્મ 'ગિન્ના'માં જોવા મળી હતી

જે 21 ઑક્ટોબરે સિનેમા હોલમાં રિલીઝ થઈ હતી.

તેલુગુ ફિલ્મ 'ગિન્ના' સાથે તેની કન્નડ ફિલ્મ 'હેડ બુશ' પણ રિલીઝ થઈ હતી.

પાયલ રાજપૂત ઉપરાંત વિષ્ણુ અને સની લિયોન પણ મુખ્ય ભૂમિકામાં હતા.

All Photo Credit: Instagram